આગાહી / હજુ ખતરો ટળ્યો નથી, 3 દિવસ હળવા વરસાદ બાદ આ તારીખે આકાશી આફતની આગાહી

monsoon 2020 rain in Gujarat weather forecast by jayant saraka

ગુજરાતમાં હજુ આકાશી આફત ટળી નથી. પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ હળવા વરસાદ બાદ ધોધમાર વરસાદ ફરીથી ગુજરાતને ઘમરોળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ