આગાહી / 22 સપ્ટેમ્બરથી વરસાદી ઝાપટા અને ઓક્ટોબરમાં ચક્રાવાતની સંભાવના: અંબાલાલ પટેલ

monsoon 2020 rain in Gujarat weather forecast by Ambalal Patel in Ocotber 2020

વરસાદને લઈને એકવાર ફરીથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જે મુજબ ઓક્ટોબરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જો તેનું જોર વધશે તો ચક્રવાતાની સંભાવના પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ