વરસાદ / ગુજરાતમાં હવે લીલો દુકાળ પડવાની ભીતિ: 2 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયો તોફાની અને નદીનાળા ભરપૂર

monsoon 2020 rain in Gujarat weather forecast 30 31st august

રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદ આવશે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અત્યાર સુધી સરેરાશ 110 ટકા વરસાદ પડી ચૂક્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ