હવામાન / બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર-સાયક્લોનીક સિસ્ટમ સક્રિય, અમદાવાદ અને ઉ. ગુજરાતમાં પણ આવશે વરસાદ

monsoon 2020 rain in Gujarat Weather Forecast 2 days for 6th 7th august

બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર-સાયક્લોનીક સિસ્ટમ ઉદભવી છે જેને પગલે ગુજરાતમાં સારા વરસાદની વકી છે. હવામાન વિભાગે 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદીન આગાહી આપી છે એટલું જ નહીં પરંતુ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે આવો જાણીએ ક્યાં કેટલો વરસાદ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ