આગાહી / ગુજરાત માથે બે દિવસ ભારે, તોફાની પવન અને ગાજવીજ સાથે આ વિસ્તારોમાં ત્રાટકશે મેઘો

monsoon 2020 rain in Gujarat weather forecast

લો પ્રેશર સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં રહેશે. જેને કારણે મહેસાણા, પાટણ ,બનાસકાંઠામાં ધોધમાર વરસાદની સંભાવના છે. અહિં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ