VIDEO / સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: જુઓ વીડિયોમાં ક્યાં થઈ મેઘમહેર અને ક્યાં મેઘાએ મચાવ્યું તાંડવ

monsoon 2020 rain in Gujarat video in saurashtra

રાજ્યમાં હાલ સૌરાષ્ટ્ર જળબંબોળ થઈ ગયુ છે. ત્યારે આખા ગુજરાતમાં મેઘમહેર થઈ છે. પણ સૌરાષ્ટ્રમાં 5મી જુલાઈથી વરસી રહેલા અનારાધાર વરસાદને લીધે ક્યાં ક્યાં મેહૂલિયાનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યુ છે. જુઓ વીડિયોમાં ક્યાં મહેર થઈ અને ક્યાં કહેર વરસ્યો

બ્રેકિંગ ન્યૂઝ