દૂર્ઘટના / Monsoon 2020: તસવીરોમાં જુઓ તંત્રની પોલ ખુલી અંડરબ્રિજ બન્યા તળાવ, એમ્બ્યુલન્સ સહિતના વાહનો ફસાયા

monsoon 2020 rain in Gujarat vehicle stucks in underbridge

ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તંત્રની પોલ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી છે. ઠેરઠેર અંડરબ્રિજ તળાવ બની ગયા હતા. ક્યાંક એમ્બ્યુલસ ફસાઈ હતી તો ક્યાંક BRTS ફસાઈ હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ