ચોમાસું / મેઘતાંડવ: વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં 14.5 ઇંચ વરસાદ, ફસાયેલા લોકોની મદદે આવ્યુ NDRF

monsoon 2020 rain in Gujarat valsad umargam 14.5 inch rain in 24 hours NDRF rescue people

ગુજરાતમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં દ. ગુજરાત જળબંબોળ બન્યુ હતુ. વલસાડના ઉમરગામમાં મેઘરાજા વધુ જ મહેરબાન થઈ ગયા હતા જેને પગલે પૂરની સ્થિતિનુ નિર્માણ થયું હતુ જો કે NDRFની ટીમથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ