VIDEO / વડોદરામાં ભારે વરસાદને કારણે નદીઓમાં આવ્યા ઘોડાપુર અને મગર આવ્યા રોડ પર, જુઓ વીડિયો

monsoon 2020 rain in Gujarat vadodara vishwamitri river crocodile on road

ગુજરાતમાં શ્રાવણમાં બારે મેઘ ખાંગા થયા છે અને વરસાદે હેલી માંડી છે ત્યારે વડોદરામાં નદીમાં પાણી આવતા મગર રોડ ઉપર ઉતરી આવ્યા છે જેનો વીડિયો વાયરલ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ