મેઘમહેર / ગુજરાતમાં ચોમાસુ ભરપુર: ગાજવીજ સાથે ધોધમાર વરસાદે ધરાને તરબોળ કરી, જાણો ક્યાં કેટલો વરસાદ

monsoon 2020 rain in Gujarat today start rainy season officially

ગુજરાતમાં આજથી ચોમાસું શરૂ થયુ છે ત્યારે રાજ્યભરમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા ધરતીને ઘમરોળી રહ્યા છે. ચોમાસું સારૂ બેસવાથી ખેતી સારી થવાની આશા સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ