હવામાન / આજ રાતે 8 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી

monsoon 2020 rain in Gujarat this district hevy rain fall today

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી પણ પડી શકે છે વરસાદ. રાજ્યના અનેક જિલ્લાને હજી ઘમરોળતો રહેશે મેઘરાજા. વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ યથાવત રહેશે. રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ