ચોમાસું / અવિરત વરસાદને કારણે તાપી જિલ્લાના 30 ગામ સંપર્ક વિહોણા, વ્યારા અને વાલોડ તાલુકો જળબંબોળ

monsoon 2020 rain in Gujarat tapi 30 village contactless due to heavy rainfall in district

ગુજરાતમાં વરસાદે હેલી માંડી છે ત્યારે તાપી જિલ્લામાં અવિરત વરસાદને પગલે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ કપાઈ જતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આવો જાણીએ કયા કયા ગામ સંપર્ક વિહોણા છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ