મેઘકહેર / જનાક્રોશ: આખાને આખા વિસ્તાર પાણીમાં ગરકાવ, મુલાકાતે આવેલ કોર્પોરેટરને સ્થાનિકોએ ભગાડી મૂક્યા

monsoon 2020 rain in Gujarat surat corporator in sachin gidc

વરસાદી પાણી ભરાતા કોર્પોરેટર પહોચ્યા હતાં. અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન લોકોએ રોષ ઠાલવ્યો હતો. અને કોર્પોરેટરને ભગાડી મૂક્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ