ચોમાસું / ગુજરાતમાં મેઘાની મસ્ત બેટીંગ: દ. ગુજરાતનો દરિયો ગાંડોતૂર, સૌરાષ્ટ્ર જળબંબોળ

monsoon 2020 rain in Gujarat south Gujarat and Saurashtra heavy to medium rainfall

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેને લીધે દરિયામાં સાયક્લોનિક સિસ્ટમ પણ ઉભી થઇ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતુ જેને પરિણામે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આવો જાણીએ અત્યાર સુધી ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ?

બ્રેકિંગ ન્યૂઝ