વરસાદ / સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળ બંબાકાર, કચ્છના 46 ગામમાં અંધારપટ, આ મંદિર ફરી પાણીમાં ગરકાવ

monsoon 2020 rain in Gujarat saurastra kutch

રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદ આવશે. ત્યારે હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને પગલે નદી,નાળા, તળાવો છલકાયા છે તો કેટલાક સ્થળોએ તળાવ ફાટવાની પણ ઘટના સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ