ચોમાસું / સૌરાષ્ટ્રમાં વરસાદની મહેર, ઉત્તર ગુજરાત કોરું ધાકોર: ખેડૂતોને વાવણીના પણ ફાંફા

 monsoon 2020 rain in gujarat saurashtra north and central gujarat had no rain

રાજ્યમાં આ વર્ષે વરસાદ ખેંચાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માત્ર 25 ટકા જેટલો વરસાદ પડ્યો છે. શ્રાવણ મહિનો અડધો થયો છતા પૂરતો વરસાદ નથી પડ્યો. કચ્છમાં સિઝનનો 89 ટકા જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હજુ વાવણી પણ નથી કરાઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ