દૂર્ઘટના / EXCLUSIVE : રાજકોટમાં આજી નદીનું રૌદ્ર સ્વરૂપ, રામનાથપરા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં, 2000 લોકોનું સ્થળાંતર

monsoon 2020 rain in Gujarat rajkot ramnath para aji river flood

રાજકોટમાં આજી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યુ છે. 2000 લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. હવામાન વિભાગનું હજુ 2 દિવસ ઓરેન્જ અલર્ટ છે જેને પગલે પૂરની સ્થિતનું નિર્માણ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ