સવાલ / વરસાદને પગલે અબજોના રોડના હાલ બેહાલ, કોણ જવાબદાર? અધધ રકમનું બજેટ ક્યાં વપરાય છે?

 monsoon 2020 rain in Gujarat pothehol and drain road highway budget

10 હજાર કરોડથી વધારેનું બજેટ હોવા છતાં પણ દર વર્ષે રસ્તા કેમ ખખડધજ બની જાય છે. બજેટમાં માત્ર રસ્તાના રીસરફેસિંગ માટે જ 3600 કરોડ રૂપિયા ફાળવાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ