અલર્ટ / ગુજરાતમાં અનરાધાર વરસાદ: આજે ઓરેન્જ અલર્ટ અને હજુ ચાર દિવસની આગાહી

monsoon 2020 rain in Gujarat orange alert from weather department

ગુજરાત જળબંબોળ થયું છે અને આજે ગુજરાતમાં ઓરેન્જ અલર્ટની આગાહી છે. દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ