આગાહી / ગુજરાતમાં તોફાની પવન સાથે આગામી પાંચ દિવસ આ વિસ્તારમાં થશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગ

monsoon 2020 rain in Gujarat next 5 days heavy to medium rain in Gujarat weather department

ગુજરાતમાં આવનારા 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મેઘો સૌરાષ્ટ્રને ઘમરોળશે. હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસ ભારે હોવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ