હાલકી / નવસારી: ભારે વરસાદને પગલે પૂર્ણાં નદીનો લો લેવલ બ્રિજ ડૂબી જતાં 4 ગામ સંપર્ક વિહોણા

monsoon 2020 rain in Gujarat navsari purna river flood

ઉપરવાસ અને નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા લોકમાતાઓ પ્રભાવિત થઈ છે અને ઘરતીપુત્રો માં આનંદો છવાયો છે પરંતુ વરસાદે જનજીવન ની સરળતા ખોરવી દીધી છે જિલ્લામાં આવેલ કુરેલ ગામ થી પસાર થતી પૂર્ણાંનદીએ લો લેવલ બ્રિજ ડૂબી જતાં 4 ગામના લોકોએ 10 કિલોમીટર ફરી ને જવાનો વારો આવ્યો છે

બ્રેકિંગ ન્યૂઝ