Monsoon 2020 / 1997 બાદ પહેલી વખત મહેસાણાની ખારી નદી છલકાઈ, જુઓ નદીકાંઠાના વિસ્તારોમાં ઘુસ્યા પાણી

monsoon 2020 rain in Gujarat mehsana flood on khari river

મહેસાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ખારી નદી બે કાંઠે વહી રહી છે. 1997 બાદ પહેલી વખત નદી બે કાંઠે થઇ છે

બ્રેકિંગ ન્યૂઝ