વરસાદ / છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 187 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ સૌથી વધુ ક્યા નોંધાયો

MONSOON 2020 RAIN IN GUJARAT HEAVY RAIN 187 TEHSIL RAINFALL IN LAST 24 HOURS

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષો પડ્યા છે. જો કે હજુ 48 કલાકની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જોવુ રહ્યુ કે હવે મેઘમહેર કેવી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ