સવાલ / કરોડોના ખર્ચ છતાં દર ચોમાસે આ દસ પ્રશ્નો મામલે કેમ તંત્ર ઉંઘતુ ઝડપાય છે?

monsoon 2020 rain in Gujarat government fail in monsoon planing

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવા, રોડ ધોવાઈ જવા, ખેતર, ગામ કે સોસાયટીઓમાં પાણી ફરી વળવા જેવી સ્થિતિ દર ચોમાસે જોવા મળે છે. એટલું જ નહીં પણ આ વરસાદ બાદ રોગચાળા મામલે પણ તંત્ર દર વર્ષે ગળાડૂબ પરિસ્થિતમાં જ જાગે છે. શું ટાઉન પ્લાનીંગમાં મુશ્કેલી છે? કે પછી પ્રિમોન્સુન અને રોગચાળા અંગે જે પ્લાનિંગ થાય છે તેમાં કંઈ પ્રોબ્લેમ છે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ