VIDEO / Monsoon 2020: ગોંડલમાં અંડરબ્રિજમાં ST બસ ફસાઈ, બસમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા

monsoon 2020 rain in Gujarat gondal st bus stuck in underbridge

ભારે વરસાદને કારણે ગુજરાતમાં કેટલાક નદી નાળા છલકાઈ ઉઠ્યા છે ત્યારે સૌરાષ્ટમાં સિઝનનો સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે અને છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગોંડલ અંડરબ્રિજમાં બસ ફસાઈ ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ