હવામાન / ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આપ્યા મોટા સમાચાર, જાણો શું

monsoon 2020 rain in Gujarat Forecast

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની માહિતી મુજબ ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદ રહે તેવી શકયતા જોવાઇ રહી છે. ગુજરાતમાં  સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ