કુદરતી આફત / રાજકોટના આ ગામમાં પૂર આવ્યા, 40થી વધુ પશુઓ અને વાહનો પાણીમાં તણાયા

monsoon 2020 rain in gujarat flood in rajkot khijadiya village

રાજકોટમાં પડઘરી અને મોટા ખીજડીયામાં વરસાદનું રોદ્ર રૂપ જોવા મળી રહ્યુ છે. 5મી તારીખથી અહીં મેઘો મંડાણો છે જેને લીધે પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. હજુ પણ 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ