વરસાદ / ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર: 3 દિવસ ગુજરાત થશે જળબંબોળ

monsoon 2020 rain in Gujarat cyclone circulation 3 days heavy rain

ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા હોવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ