આગાહી / સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં તોફાની વરસાદની હવામાન વિભાગની આગાહી

monsoon 2020 rain in Gujarat august weather forecast 2020

ગુજરાતમાં આવનારા દિવસોમાં ગુજરાતમાં તોફાની વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જયંત સરકારે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ થશે એ અંગે જણાવ્યુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ