વરસાદ / વરસાદને પગલે અરવલ્લીમાં મગફળી , મકાઈ સહિતના પાકો પલળી જતા ખેડૂતોને મોટું નુકશાન

monsoon 2020 rain in Gujarat arvalli farmer crop destroy

અરવલ્લી જિલ્લામાં શામળાજી,માલપુર,મેઘરજ ,મોડાસા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો.હવામાન ખાતાની આગાહી બાદ અરવલ્લી જીલ્લામાં ગત મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો  જીલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પંથકમાં ગાજીવીજ અને વાવાજોડા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં વિસ્તારમાં મગફળી મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકશાન થયું છે જેના પગલે  ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ