ચોમાસું / અમદાવાદમાં મેઘો મંડાયો: છેલ્લા 5 દિવસ ધીમી ધારનો વરસાદ, હજુ મેઘાની બેટીંગ બાકી

monsoon 2020 rain in Gujarat Ahmedabad weather forecast

અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં મેઘો મંડાયો છે. ત્યારે અમદાવાદમાં પણ ધીમીધારનો વરસાદ ચાલુ જ છે. બંગાળની ખાડીમાં સર્જાએલા પ્રેશરને કારણે હજુ વરસાદની આગાહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ