વરસાદ / અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે શહેર પાણી પાણી, જુઓ મેઘાએ કેવી બોલાવી રમઝટ

Monsoon 2020 rain in Gujarat Ahmedabad

અમદાવાદમાં વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા છે અને વાતાવરણ પણ ધુંધળું થઈ ગયું છે. આવો જાણીએ ક્યાં ક્યાં પડ્યો છે વરસાદ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ