વરસાદ / Monsoon 2020: ગુજરાતમાં 69 તળાવ હાઈઅલર્ટ પર, NDRFની ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ

monsoon 2020 rain in Gujarat 69 pond and coast on high alert due to heavy rain

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હજુ પણ વરસી રહેલા વરસાદને કારણે ગુજરાતના 69 જળાશયો હાઈઅલર્ટ પર છે. જ્યારે કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં પૂરની પરિસ્થિતનું નિર્માણ થવાની સંભાવનાને પગલે NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ