વરસાદ / ગુજરાતીઓ 2 દિવસ છત્રી રેઈનકોટ વગર ન નીકળતા, ગુજરાતના આ જિલ્લાઓ થશે જળબંબોળ

monsoon 2020 rain in Gujarat 26 July weather forecast

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે માથીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેરા જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ