ભયજનક / રાજ્યમાં આજે 185 તાલુકાઓમાં વરસાદ: નદી નાળા છલકાયા, 2000થી વધુ લોકોનું સ્થળાંતર

monsoon 2020 rain in Gujarat 185 taluka rain flood

ગુજરાતમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. નદી નાળાં અને ડેમ છલકાઈ ગયા છે. નદીકાંઠાના ગામોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે બચાવ કામગીરી પણ કરાઈ રહી છે આવો જોઈએ ક્યાં કેવી સ્થિતિ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ