વરસાદ / મેઘમહેર: ગુજરાતમાં જૂનમાં જ ચોમાસું ભરપુર જેવો ઘાટ, 153 તાલુકા જળબંબોળ

monsoon 2020 rain in Gujarat 153 tehsil heavy to medium  rain

ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ પડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ