ચિંતાજનક / Monsoon 2020: ગુજરાતના 107 ડેમ હાઈઅલર્ટ પર, 6,194 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું

monsoon 2020 rain in Gujarat 107 dam on high alert in Gujarat

ગુજરાતમાં 107 ડેમ અલર્ટ પર છે. અને 14 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. વળી ાવતા પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. છેલ્લા 5 દિવસમા 6,194 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાંથી 3,213 લોકો ઘરે પરત ફર્યા, 2981 લોકો હજુ આશ્રયસ્થાન પર છે. રાજ્યના 323 રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ