આગાહી / આગામી 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં મન મુકીને વરસશે મેઘરાજા, જાણો ગુજરાતની સ્થિતિ

monsoon 2020 rain Forecast

આગામી 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાકમાં મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર પણ ભારે વરસાદ પડી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ