દૂર્ઘટના / કચ્છમાં પવનચક્કી પર વીજળી પડતા આગ ભભૂકી ઉઠી, જાણો વીજળી કેવી રીતે પડે છે

monsoon 2020 Lightning strike in kutch on windmill because of that fire in windmill

કચ્છમાં પવનચક્કી પર વીજળી પડવાને કારણે આગ લાગી હતી. ગઈ કાલથી લઈને 8 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે વીજળી પડવાના બનાવો વધી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ