પૂર / ગુજરાતમાં પૂરની સ્થિતિ: NDRFની ટીમ કરાઈ સ્ટેન્ડ ટુ, 300 લોકોને બચાવી લેવાયા

monsoon 2020 heavy rain in Gujarat 13 NDRF team stand to for rescue

ગુજરાતમાં અવિરત વરસી રહેલા પૂરે હવે તારાજી સર્જવાનું શરૂ કરી દીધુ છે અને એમાંય રેવાએ તો પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે મધ્યપ્રદેશમાં પૂરની સ્થિતિ બાદ ગુજરાતમાં ચાવ કામગીરી માટે 13 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ