ચોમાસુ / આ તારીખે ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી થશે ચોમાસાનો આરંભ : હવામાન વિભાગ

monsoon 2020 Gujarat June month start raining weather forecast

હવામાન વિભાગ દ્વારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસુ સાર રહેવાની આગાહી કરાઈ રહી છે. ગાજવીજ સાથે કેટલી જગ્યાએ કરા પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ વખતે ચોમાસુ વહેલું બેસવાની હવામાન વિભાગની આગાહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ