લાલિયાવાડી / અમદાવાદ નજીક ગામમાં ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલને કારણે 1500 વીઘા જમીનમાં પાણી, તંત્રના આંખ આડા કાન

monsoon 2020 Ahmedabad chacharwadi village rain water stuck in houses

પ્રિમોન્સુન કામગીરીઓ કાયમ ચોમાસામાં પલળી જાય છે એટલું જ નહીં પરંતુ ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં પણ તંત્ર ઠાગાઠૈયા કરે છે, જે મોટા મોટા આંકડાઓ રિસરફેસિંગ અને રિપેરિંગને નામે ખર્ચવામાં આવે છે. ટાઉન પ્લાનિંગની જે વાતો છે એ મુજબ તો અમદાવાદ મોડેલ વિશ્વનું સૌથી બેસ્ટ મોડેલ હોવું જોઈએ પણ સીટી કરતા પણ નવા વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થા માટે તંત્ર નિષ્ફળ પુરવાર થયું હોવાનો બોલોત પુરાવો છે આ વીડિયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ