ચોમાસુ / સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ ભારે વરસાદની હેલી- હવામાન વિભાગ

 monsoon 2019 today s heavy rain forecast all over Gujarat

સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ અતિથી ભારે વરસાદની વકી. નોરતામાં પણ વરસાદ વરશસે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ