ચોમાસુ / ભાદરવાની રેલમછેલઃ 24 કલાકમાં 71 તાલુકા વરસાદથી તરબતર

 monsoon 2019 last 24 hours rain in gujarat tehsil

ગુજરાત ચોમાસાની વિદાયને આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે રાજ્યમાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ