લાલ 'નિ'શાન

મેઘમહેર / મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રાજકોટવાસીઓમાં આનંદની લહેર, 24 કલાકમાં 8 ઈંચ વરસાદ

Monsoon 2019 Heavy Rains In Rajkot gujarat

રાજકોટ શહેરમાં મેધરાજાની મહેર યથાવત જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી સમગ્ર શહેરમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. બીજી બાજુ શહેરીજનોએ પણ વરસાદની મજા માણી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ