પૂર / રાજકોટના જામકંડોરણામાં રામપર ગામે ધસમસતા વરસાદમાં કાર તણાઈ, 2ના મોત, 1 લાપતા

monsoon 2019 gujarat rajkot 3 people may be dead in flood

રાજકોટના જામ કંડોરણા તાલુકાના રામપર ગામની ભારે વરસાદને કારણે નદીમાં ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ હતી જેને પગલે કારમાં સવાર લોકોમાંથી બે મહિલઓના મોત થયા છે જ્યારે કાર ચાલકને બચાવી લેવાયો છે અને એક મહિલાની શોધખોળ હજુ ચાલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ