બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કોરોનાકાળ બાદ ફરીવાર દેખાયો રહસ્યમયી મોનોલિથ, ખુદ પોલીસે પોસ્ટ મૂકીને આપી આ સલાહ

શૉકિંગ / કોરોનાકાળ બાદ ફરીવાર દેખાયો રહસ્યમયી મોનોલિથ, ખુદ પોલીસે પોસ્ટ મૂકીને આપી આ સલાહ

Last Updated: 01:07 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monolith In Las Vegas: અમેરિકાના લાસ વેગાસમાં કાચ જેવો ચમકતો થાંભલો દેખાવવાથી હડકંપ મચી ગયો છે. તેને મોનોલિથ કહેવામાં આવે છે. આ રહસ્યમયી મોનોલિથના દેખાવવાથી લોકો ચોંકી ઉઠ્યા છે.

અમેરિકાના લાસ વેગાસમાં કાચ જેવો ચમકતો થાંભલો દેખાવવાથી હડકંપ મચી ગયો છે. તેને મોનોલિથ કહેવામાં આવે છે. આ રહસ્યમયી મોનોલિથના દેખાવવાથી લોકો ચોંકી ઉઠ્યા છે. કોઈને નથી ખબર કે આ મોનોલિથ આખરે આવ્યું ક્યાંથી. તેના પહેલા મોનોલિથને કોરોના સમયે લગભગ 4 વર્ષ પહેલા જોવામાં આવ્યું હતું. લાસ વેગસ મેટ્રોપોલિટન પોલીસે સોશિયલ મીડિયા પર મોનોલિથની જાણકારી આપી છે.

પોલીસે શેર કરી તસવીર

એક રિપોર્ટ અનુસાર આ મોનોલિથ નેવાદા રણમાં લાસ વેગાસ શહેરથી લગભગ 1 કલાકની દૂરી પર જોવા મળ્યો હતો. લાસ વેગાસ પોલીસ ડિપાર્ટમેન્ટે તેનો ફોટો એક્સ પર પોસ્ટ કર્યો છે. પોલીસે લખ્યું કે રહસ્યમયી મોનોલિથ, અમે ઘણી વિચિત્ર વસ્તુઓ જોઈએ છીએ. જેમ કે જ્યારે લોકો સીઝન વગરના વરસાદમાં જાણે હાઈકિંગ કરવા જતા રહે છે.

સાથે પર્યાપ્ત પાણી નથી લઈ જતા. પરંતુ આ તેનાથી પણ અજીબ છે. આવું નથી જોયુ... તમને પણ તેને જોવું જોઈએ. વીકેન્ડ પર એલવી સર્ચ એન્ડ રેસ્ક્યૂ સંસ્થાને આ અજીબોગરીબ મોનોલિથને ગેસ પીક પર જોયું.

PROMOTIONAL 11

થાંભલો આવ્યો ક્યાંથી કોઈને નથી ખબર

અત્યાર સુધી આ કોઈને નથી ખબર પડી કે વિચિત્ર થાંભલો લાસ વેગાસમાં આખરે ક્યાંથી પહોંચ્યો. ડિસેમ્બર 2020માં કોરોના વખતે ફ્રેમોંટ સ્ટ્રીટ કેનોપીની નીચે એક મોનોલિથ જોવા મળ્યું હતું. આ રહસ્ય યુટામાં શરૂ થયું. જ્યારે રણમાં રહસ્યમયી થાંભલો જોવા મળ્યો અને 2020માં કેલિફોર્નિયામાં પણ આ જોવા મળ્યું.

હાલના વર્ષોમાં દુનિયાભરમાં મોનોલિથ એક રહસ્યમયી ઘટનાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. એક મોનોલિથ ટેક્નીક રીતે પત્થરનો ખંડ છે જેને સામાન્ય રીતે એક સ્તંભના આકારમાં બનાવવામાં આવે છે. નિષ્ણાંતોએ રણમાં મળી આવતી એક 12 ફૂટ ઊંચી વસ્તુને મોનોલિથ જણાવવા માટે યુટા સરકારના અધિકારીઓની મજાક ઉડાવી છે. કારણ કે એવું લાગે છે કે આ પત્થકથી નહીં. પરંતુ ધાતુથી બનાવવામાં આવ્યું છે.

વધુ વાંચો: બેડની નીચે મૂકી રાખો આ ચીજ, જીવનમાં દૂર થઇ જશે તમામ પ્રકારની નકારાત્મકતા

રિપોર્ટ અનુસાર મેરિયમ વેબસ્ટરની ડિક્શનરી મોનોલિથની એક વિશાળ સંરચનાના રૂપમાં વ્યાખ્યીત છે.

સંકળાયેલા મુદ્દાઓ

Monolith Viral Photo Las Vegas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ