Ek Vaat Kau / કોરોનાને ખતમ કરવાની દિશામાં મોટી સફળતા, ભારતીય મૂળના વૈજ્ઞાનિકે કર્યો કમાલ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભરડો વધી રહ્યો છે. મોટા ભાગના દેશો એવા છે જેમણે કોરોનાની રસી શોધવા માટે કમર કસી છે જો કે, આ જંગમાં પીટ્સબર્ગની એક સ્કૂલે એક નવા પ્રકારની દવાની શોધ કરી છે. તો શું છે આ ડ્રગ તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા માગતા હોવ તો... જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ