Viral Video / કોરોનાના દર્દીઓના સેમ્પલ લઇને ચાલ્યા ગયા વાનરો, પછી થયું આવું...

monkeys coronavirus patients samples meerut medical college video viral

ઉત્તરપ્રદેશના મેરઠની મેડિકલ કૉલેજમાં વાંદરાઓએ આતંક મચાવ્યો છે. તપાસ માટે લેવામાં આવી રહેલા કોરોનાના ત્રણ દર્દીઓના સેમ્પલ વાંદરાઓ લઇને ચાલ્યા ગયા. બાદમાં દર્દીઓના ફરીથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ