એલર્ટ / 11 દેશોમાં પહોંચી ગયો Monkeypox: કઈ રીતે ફેલાય છે આ બીમારી, બચવા માટે શું છે એક્સપર્ટ્સની સલાહ?

Monkeypox Reaches 11 Countries: How the Disease Spreads, What Are the Experts' Advice to Avoid?

એક તરફ મંકીપોક્સની બીમારીએ વિશ્વના ઘણા દેશોમાં પોતાના કહેર મચાવ્યો છે. ત્યારે બીજી તરફ ભારતમાં ભલે અત્યાર સુધી કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ